આજે છે નવરાત્રીનો ત્રીજો દિવસ
આજે પૂજાય છે માતા ચંદ્રઘન્ટા
તેમના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટ જેવી કાંતિ ધરાવે છે
દસ હાથવાળી, સિંહ પર સવાર, શસ્ત્રોથી સજ્જ
શાંતિ, બહાદુરી અને શક્તિનું પ્રતિક
ત્રીજી નવરાત્રીનો રંગ છે બ્લુ
શક્તિ, સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતિક
તેમની આરાધનાથી ભય, દુઃખ અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે
માતા ચંદ્રઘન્ટાની ઉપાસનાથી ભક્તને સાહસ અને આત્મવિશ્વાસ મળે છે
ભક્તિ અને ગર્વાની મોજ સાથે શક્તિની આરાધના
Recommended Stories
dharama
નવરાત્રિમાં ખાવા માટે શું ટાળો અને સ્વસ્થ રહો
dharama
માતા બ્રહ્મચારિણીની કૃપાથી જીવનમાં શાંતિ, ધૈર્ય અને સુખની કિરણો પ્રસરે
gujarat
માતા શૈલપુત્રીના આશીર્વાદથી નવરાત્રીની શરૂઆત શુભતા
dharama
તુલસી માળા: શ્રદ્ધા સાથે સ્વાસ્થ્યના ફાયદા